Oriental Republic of Uruguay República Oriental del Uruguay (Spanish) | |
---|---|
સૂત્ર: "Libertad o Muerte" (Script error: The function "name_from_code" does not exist.) ("Freedom or Death") | |
ઉરુગ્વે નું સ્થાન (dark green) in South America (grey) | |
રાજધાની | Montevideo 34°53′S 56°10′W / 34.883°S 56.167°W |
સૌથી મોટું શહેર | capital |
Official language | None (Spanish has de facto status) |
Regional language | Uruguayan Portuguese |
વંશીય જૂથો (2011[૧]) |
|
ધર્મ (2020)[૨] |
|
લોકોની ઓળખ | Uruguayan |
સરકાર | Unitary presidential constitutional republic |
Luis Lacalle Pou | |
Beatriz Argimón | |
સંસદ | General Assembly |
• ઉપલું ગૃહ | Senate |
• નીચલું ગૃહ | Chamber of Representatives |
Independence from the Empire of Brazil | |
• Declared | 25 August 1825 |
27 August 1828 | |
18 July 1830 | |
• Admitted to the UN | 18 December 1945 |
વિસ્તાર | |
• કુલ | 176,215 km2 (68,037 sq mi) (89th) |
• જળ (%) | 1.5 |
વસ્તી | |
• 2019 અંદાજીત | 3,518,552[૩] (132nd) |
• 2011 વસ્તી ગણતરી | 3,390,077[૪] |
• ગીચતા | 19.8/km2 (51.3/sq mi) (99th) |
GDP (PPP) | 2020 અંદાજીત |
• કુલ | $86.562 billion[૫] (92nd) |
• Per capita | $24,516[૫] (59th) |
GDP (nominal) | 2020 અંદાજીત |
• કુલ | $62.917 billion[૫] (80th) |
• Per capita | $17,819[૫] (49th) |
જીની (2019) | 39.7[૬] medium |
માનવ વિકાસ દર (HDI) (2019) | 0.817[૭] very high · 55th |
ચલણ | Uruguayan peso (UYU) |
સમય વિસ્તાર | UTC−3 (UYT) |
તારીખ બંધારણ | dd/mm/yyyy |
વાહન દિશા | right |
ટેલિફોન કોડ | +598 |
ISO 3166 કોડ | UY |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .uy |
ઉરુગ્વે દક્ષિણ અમેરીકામાં આવેલો એક દેશ છે. ઉરુગ્વેમાં સ્પેનીશ ભાષામાં વહેવાર ચાલે છે. દેશની રાજધાની તેમ જ સૌથી મોટું શહેર મોન્ટેવિડિઓ છે. ઉરુગ્વેની સરહદ પર બે મોટા દેશો બ્રાઝિલ તેમ જ આર્જેન્ટીના આવેલા છે. આમ તો ઉરુગ્વે દક્ષિણ અમેરીકાનો બીજા ક્રમે આવતો સૌથી નાનો દેશ છે. માત્ર એક દેશ સુરીનામનું ક્ષેત્રફળ ઉરુગ્વે કરતાં ઓછું છે, તે દક્ષિણ અમેરીકાનો સૌથી નાનો દેશ છે. અહીંનું ભૂપૃષ્ઠ મોટેભાગે સમતળ છે, જ્યાં ખાસ કરીને ખેતરો આવેલાં છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |